• ગુરુવાર, 05 જૂન, 2025

બાંગ્લાદેશની ચલણી નોટોમાંથી `બંગ બંધુ' શેખ મુજીબુર રહેમાનનું ચિત્ર હટાવાયું

ઢાકા, તા.2 : બાંગ્લાદેશની ચલણી નોટો પર હવે બંગ બંધુ મુજીબુર રહેમાનની તસવીરો ઇતિહાસ બની ગઈ છે. બાંગ્લાદેશ બેંક દ્વારા નવી નોટો બહાર પાડવામાં આવી છે. આ નોટોમાં મુજીબુર રહેમાનનું ચિત્ર નથી. ઉલ્લેખનીય છે કે, 1971માં બાંગ્લાદેશ બન્યા બાદથી ચલણમાં બંગ બંધુનું ચિત્ર છપાતું....