નવી દિલ્હી, તા. 2 : બીજા વિશ્વયુદ્ધ સમાપ્ત થયાના 80 વર્ષ વીતી ચૂક્યા છે, પરંતુ પશ્ચિમી દેશોને લાગી રહ્યું છે કે, વૈશ્વિક શાંતિનો પાયો નબળો પડયો છે. એક સર્વે મુજબ, રશિયા, અમેરિકા અને યુરોપના પંચાવન ટકાથી વધુ લોકોએ આશંકા દર્શાવી હતી કે, આગામી પાંચથી દસ વર્ષમાં ત્રીજું વિશ્વયુદ્ધ....