• ગુરુવાર, 05 જૂન, 2025

આજે આઈપીએલ ફાઈનલ; દેશભરમાં ક્રિકેટ જ્વર

અમદાવાદ, તા.2 : આવતીકાલે મંગળવારે આખી દુનિયાના સૌથી મોટાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઈંડિયન પ્રિમિયલ લીગ-2025નો ફાઈનલ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાવાનો છે, ત્યારે આઈપીએલ મહાસંગ્રામના સાક્ષી બનવાના આગોતરા ઉલ્લાસ સાથે ક્રિકેટ રસિકોમાં ભારોભાર ક્રિકેટ.....