ઈસ્તંબુલ, તા. 2 : વિશ્વભરમાં ઉચાટ જગાવનારી હદે વકરેલાં યુદ્ધ વચ્ચે સોમવારે તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં 2022 બાદ પહેલીવાર રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિમંત્રણા યોજાઇ હતી. એક કલાકથીયે ઓછા સમયમાં સમેટાઇ ગયેલી વાતચીતમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનના પ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ રશિયા.....