તેલ અવીવ / તેહરાન, તા. 17 : મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ પાંચમા દિવસે વધુ ભીષણ અને લોહિયાળ બન્યો હતો. એકતરફ ઇરાને તેલ અવીવમાં ઇઝરાયલની ખતરનાક ગુપ્તચર એજન્સી મોસાદના વડામથક પર હુમલો કર્યો હતો. સૈન્ય જાસૂસીથી જોડાયેલી ગુપ્તચર એજન્સી......