• મંગળવાર, 22 જુલાઈ, 2025

ઈન્ડોનેશિયામાં જહાજમાં લાગી ભીષણ આગ : યાત્રીઓ દરિયામાં કૂદ્યા

નવી દિલ્હી, તા. 20 : ઈન્ડોનેશિયામાં એક મોટી દુર્ઘટનામાં યાત્રી દરિયાઈ જહાજમાં ભીષણ આગ ભડકી ઉઠતાં મુસાફરો તેમાંથી પાણીમાં કૂદવા માંડયા હતાં. ઉત્તરી સુલાવેસીનાં તાલિસ દ્વીપ પાસે કેએમ બાર્સિલોના વીએ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ