• મંગળવાર, 22 જુલાઈ, 2025

દારૂડિયાએ પોલીસ સ્ટેશનમાં પોલીસની કરી મારપીટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : દારૂના નશામાં શખસે પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી પર હુમલો કરી ધમાલ મચાવી હોવાનો બનાવ નવી મુંબઈના સીબીડી બેલાપુરમાં બન્યો હતો. પોલીસ નાઇકની મારપીટ બાદ દારૂડિયાએ સિનિયર પોલીસ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ