• મંગળવાર, 22 જુલાઈ, 2025

વિપક્ષી નેતા હોવા છતાં મને બોલવા નથી દેવાતું : રાહુલ

સંસદમાં હોબાળા બાદ કૉંગ્રેસ નેતાનો સરકાર પર પક્ષપાતનો આરોપ

નવી દિલ્હી, તા. 21 : સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ભારે હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત થઈ હતી. બાદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પણ પક્ષપાતનો આરોપ લગાવતાં કહ્યું હતું કે, રક્ષામંત્રી અને સરકારના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ