• બુધવાર, 23 જુલાઈ, 2025

‘કયોંકિ સાસ ભી કભી બહુ થી-2’માં જોવા મળશે પુલકિત સમ્રાટ અને મૌની રોયની જોડી

એકતા કપૂર નિર્મિત અને સ્મૃતિ ઈરાની અભિનીત  ટીવી સિરિયલ કયોંકિ સાસ ભી કભી બહુ થીની નવી સિઝન વિશે ભારે ઉત્સાહ જોવા મળે છે. મૂળ સિરિયલમાં મૌની રોયે કૃષ્ણા તુલસીની ભૂમિકા ભજવી હતી અને સિકવલમાં પણ તે કેમિયો કરવાની છે. આ સાથે જ લક્ષ્ય વિરાણી તરીકે પુલકિત સમ્રાટ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ