• મંગળવાર, 22 જુલાઈ, 2025

મુંબઈ લોકલમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ : 12 દોષમુક્ત

મુંબઇ, તા. 21 : બૉમ્બે હાઇ કોર્ટે સોમવારે એક ચુકાદામાં મુંબઇમાં 2006માં શ્રેણીબદ્ધ ટ્રેન વિસ્ફોટ કેસના તમામ 12 આરોપીને દોષમુક્ત કરી દીધા હતા. આ વિસ્ફોટની ઘટનામાં 189 પ્રવાસીનાં મૃત્યુ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ