• મંગળવાર, 22 જુલાઈ, 2025

મુંબઈની લોકલ ટ્રેનમાં સાત શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકાના 12 આરોપી નિર્દોષ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : વેસ્ટર્ન રેલવેની મુંબઈ લોકલના ફર્સ્ટ ક્લાસના કોચમાં 2006માં 11 જુલાઈની સાંજે 11 મિનિટમાં એક પછી એક સાત બૉમ્બ ધડાકા થયા હતા, જેમાં 189 ઉતારુના જીવ ગયા અને 700 લોકોને ઈજા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ