• મંગળવાર, 22 જુલાઈ, 2025

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું અચાનક રાજીનામું

નવી દિલ્હી, તા. 21 : સંસદના ચોમાસું સત્ર શરૂ થયાના પહેલા દિવસે મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર તત્કાળ રાજીનામું આપ્યું હતું. ધનખડે રાજીનામાનો પત્ર રાષ્ટ્રપતિને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ