મુંબઈમાં અચાનક પડેલા વરસાદે વિમાન પ્રવાસીઓના જીવ અધ્ધર કર્યા
મુંબઈ, તા. 21 : અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન તૂટી પડવાની ગોજારી ઘટના તાજી છે ત્યારે સોમવારે ઍર ઇન્ડિયાનું જ એક વિમાન મુંબઈમાં ઉતરાણ કરતી વખતે રનવે પરથી ઉતરી જતાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી....