• મંગળવાર, 22 જુલાઈ, 2025

કપાસિયાની અછત વધી, તેલના ભાવમાં તેજીનો કરંટ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 20 : કપાસિયાની તંગીને લીધે કપાસિયા તેલના ભાવ ઉંચા હતા. એવામાં હવે કપાસિયા ખોળના  ભાવ અતિ ઉંચા થઇ ગયા છે એટલે ખપત ઘટી જતા કપાસિયા તેલ બનાવતી મોટાંભાગની મિલો બંધ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ