• મંગળવાર, 22 જુલાઈ, 2025

શિવસેનાના પ્રધાનોને મૂંઝવે એવી વિગતો હરીફોને કોણ પહોંચાડે છે?

એકનાથ શિંદેના સાથીઓ ચિડાયા

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 21 : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (ઠાકરે)ના નેતાઓ - ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગત સપ્તાહે પહેલા વિધાન ભવનમાં અને પછી બીકેસી સ્થિત સોફીટેલ હૉટેલમાં બેઠકને પગલે મહારાષ્ટ્રના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ