નવી દિલ્હી, તા. 29 : રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર મંગળવારે યોજાયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગૃહના નેતા જેપી નડ્ડા વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. નડ્ડાએ ખડગે પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ખડગેનું માનસિક સંતુલન ઠીક નથી, ત્યાર બાદ વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો.....