• ગુરુવાર, 31 જુલાઈ, 2025

200 દેશો પર 15-20 ટકા ટેરિફ લાદશે ટ્રમ્પ

ભારતનો પણ સમાવેશ થઇ શકે 

વોશિંગ્ટન તા.29 : ભારત અને અમેરિકા વચ્ચે મંત્રણા-મુલાકાતનો લાંબો દોર ચાલવા છતાં વેપાર સમજૂતી (ટ્રેડ ડીલ) હજુ સુધી થઈ શકી નથી. અહેવાલ મુજબ બંન્ને દેશ વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે અને ગમે ત્યારે તેનું એલાન થઈ શકે છે. આ પહેલા શુક્રવારે ટ્રમ્પે બ્રાઝીલ સહિત કેટલાક દેશો પર 50 ટકા ટેરિફનું એલાન કર્યુ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ