• ગુરુવાર, 31 જુલાઈ, 2025

યુક્રેનમાં જેલ અને હૉસ્પિટલ ઉપર મિસાઈલ હુમલા

રશિયા ટ્રમ્પની ધમકીને ઘોળીને પી ગયું 

નવી દિલ્હી, તા.29: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને ધમકી આપી હોવા છતાં પણ યુક્રેનમાં રશિયાની સેના દ્વારા હુમલા યથાવત્ છે. સોમવારની મોડી રાતે રશિયાએ યુક્રેનમાં એક જેલ અને હોસ્પિટલ ઉપર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ