નવી દિલ્હી, તા. 29 : વર્ષ 2025-26ની સિઝન માટે ભારતમાં ખરીફ વાવણીમાં આશાસ્પદ પ્રગતિ જોવા મળી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, 25 જુલાઈ, 2025 સુધીમાં ખરીફ પાક હેઠળનો કુલ વિસ્તાર 829.64 લાખ હેક્ટર હતો, જે પાછલા વર્ષ કરતાં 31.73 લાખ હેક્ટરનો વધારો....