ભુજ, તા. 29 : જૈન મહાજન માનવસેવા અને જીવદયાના ક્ષેત્રે હંમેશાં અગ્રેસર રહ્યો છે, ત્યારે આગામી સમયમાં શિક્ષણ ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી યુવાનો રાષ્ટ્રસેવાના યજ્ઞમાં આહુતિ આપે તેવું આહ્વાન ભુજમાં કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત સમસ્ત જૈન સમાજની તેજસ્વી પ્રતિભાઓને સન્માનવાના કાર્યક્રમમાં કરાયું....