અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 29 : અૉપરેશન સિંદૂર ઉપર
લોકસભામાં ચર્ચા દરમિયાન કૉંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાએ પહેલગામ હુમલાની
જવાબદારીના મુદ્દે કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધીએ
સવાલ કર્યો હતો કે, પહેલગામમાં પર્યટન માટે ગયેલા દેશના નાગરિકોની સુરક્ષા માટે કેમ
કોઇ.....