નવી દિલ્હી, તા. 21 : સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારની તપાસ કરતા લોકપાલના અધ્યક્ષ અને સભ્યો હવે સાત મિલિયનની ડોલર એટલે કે 70 લાખ રૂપિયાની કિંમતની મોંઘી બીએમડબલ્યુ ગાડીઓ ચલાવશે. લોકપાલ દ્વારા ઔપચારિક ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે, સાત બીએમડબલ્યુ-3 સિરીઝ 330…..