• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

ભારત સાથે સંબંધ મજબૂત બનાવવા નવા વ્યૂહને ઇયુ કાઉન્સિલની બહાલી

બ્રસેલ્સ, તા. 21 (એજન્સીસ) : ભારત સાથે નવા વ્યૂહાત્મક યુરોપિયન યુનિયન (ઇયુ)ના એજન્ડાને અંગે પોતે બહાલી આપી હોવાનું યુરોપિયન કાઉન્સિલે જણાવી કહ્યું છે કે ઇયુ અને ભારત વચ્ચે સંબંધોમાં આવેલી તીવ્ર ગતિને ઇયુ સમર્થન આપે છે. સમૃદ્ધિ, ટકાઉપણું, ટેક્નૉલૉજી, સુરક્ષા, જોડાણ અને વૈશ્વિક પ્રશ્નો સહિતના ક્ષેત્રોઁમાં….

ઇ-પેપરના નવા શુલ્ક