બપોર બાદ જોરદાર પવન સાથે સાંજે છાંટા પડયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : બધા દિવાળીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મંગળવારે
સાંજે અચાનક ઠંડો પવન ફૂંકાયો હતો અને મુંબઈ, નવી મુંબઈ અને થાણે સહિતના ભાગમાં હળવાથી
મધ્યમ વરસાદ પડયો હતો. અચાનક વરસાદ થવાથી રાત્રે ફટાકડા ફોડવાનું આયોજન કરનારાઓ પર
પાણી ફરી વળ્યું હતું. હવામાન વિભાગે અચાનક આવેલા હવામાનમાં…..