આખરી 5 વિકેટ 17 રનમાં ગુમાવી
રાવલપિંડી તા.21: દક્ષિણ આફ્રિકાના અનુભવી
સ્પિન બોલર કેશવ મહારાજની સ્પિન જાળમાં ફસાવવા છતાં પાકિસ્તાને બીજા ટેસ્ટમાં 333 રનનો
સ્કોર નોંધાવ્યો હતો. કેશવ મહારાજે 102 રનમાં 7 વિકેટ ઝડપી હતી. મેચના આજે બીજા દિવસે
લંચ સમયે પાકિસ્તાનના પહેલા દાવનો 113.4 ઓવરમાં 333 રને સંકેલો થયો….