હાલમાં બૉલીવૂડમાં દિવાળી પાર્ટીની ઝાકઝમાળ જોવા મળે છે. થોડા દિવસ અગાઉ કરીના કપૂર ખાને પરિવાર માટે દિવાળી પાર્ટી રાખી હતી, જેમાં કરીનાની ભાભી આલિયા ભટ્ટનો ડ્રેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. તે પાર્ટીમાં કરીનાની માતા બબીતાથી લઈને બહેન કરિશ્મા સુધીના કપૂર પરિવારની મહિલાઓનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો…..