વોશિંગ્ટન, તા.21: ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝ અમેરિકાની યાત્રાએ છે અને તેમણે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચીનને મહાત આપવા માટે મહત્ત્વની રેર અર્થ મિનરલ્સ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ ખનીજનાં બદલામાં અમેરિકા તરફથી ઓસ્ટ્રેલિયાને પરમાણુ સબમરીન આપવામાં….