• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

અફ્રિદી પાક. વન ડે ટીમનો નવો કપ્તાન : રિઝવાનની હકાલપટ્ટી

લાહોર તા.21: પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ફરી એકવાર કપ્તાનપદની ફેરબદલી થઇ છે. વન ડે ટીમના કેપ્ટન તરીકે ઝડપી બોલર શાહિન શાહ અફ્રિદીની નિયુકિત થઇ છે. જયારે મોહમ્મદ રિઝવાનની કપ્તાનપદેથી હકાલપટ્ટી થઇ છે. રિઝવાને વર્ષ 2024માં પાક. વન ડે ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. બીજી તરફ શાહિન અફ્રિદી અગાઉ….

ઇ-પેપરના નવા શુલ્ક