ફિલ્મોદ્યોગના પીઢ કૉમેડી કલાકાર અસરાનીનું અવસાન થતાં સ્ટાર કલાકારો અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દુ:ખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અભિનય કારકિર્દી દરમિયાન દોઢસોથી અધિક ફિલ્મોમાં પ્રેક્ષકોને ખડખડાટ હસાવનારા અસરાની ભલે આપણી વચ્ચે હવે નથી રહ્યા પણ તેમની બે ફિલ્મમો 2026માં…..