દિલ્હી, મુંબઈ સહિત મહાનગરોમાં એકયુઆઈ એકાએક ઊછળ્યો
નવી દિલ્હી, તા.21 : દિવાળી પછી રાષ્ટ્રીય
રાજધાની દિલ્હીથી લઈને આર્થિક રાજધાની મુંબઈ સુધી હવાનું પ્રદૂષણ વકર્યુ છે. દિલ્હીનો
એકયૂઆઈ સતત ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહ્યો છે. દિલ્હીનો એકયૂઆઈ 354 નોંધવામાં આવ્યો છે.
મંગળવારે સવારે તે 500 ને વટાવી ગયો હતો. દિલ્હીમાં 35 માંથી 32 એકયૂઆઈ મીટર 300ના
આંકને…..