પુણે, તા. 21 : મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ)એ મતદાન યાદીઓમાં સુધારાઓનો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે ફેરતપાસ કરવામાં આવી રહી છે, જ્યારે એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલે કહ્યું હતું કે નગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે 7 નવેમ્બરના અપડેટ મતદાર યાદીનો જો ઉપયોગ કરવામાં નહીં આવે…..