• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉ. યોગેન્દ્ર મકવાણાનું નિધન

કૉંગ્રેસમાંથી શરૂઆત કર્યા બાદ પોતાનો પક્ષ પણ સ્થાપ્યો હતો

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 21 : ગુજરાતના રાજકારણમાં દલિત સમુદાયના એક અગ્રણી ચહેરા અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા તથા (પૂર્વ કેન્દ્રીય મંત્રી) ડૉ. યોગેન્દ્ર માકવાણાનું 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે. 22 અૉક્ટોબર 1933માં આણંદ જિલ્લાના સોજિત્રા ગામે તેમનો જન્મ થયો હતો. આજે જન્મ દિવસના એક દિવસ પહેલાં જ તેમણે વિદાય લેતાં…..

ઇ-પેપરના નવા શુલ્ક