• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

ભારે વરસાદથી કાંદાના પાકને વ્યાપક નુકસાન, ભાવ વધવાની શક્યતા

કાંદા સાથે ટમેટાં, બટેટા, તુવેર, સોયાબીન અને ચણાના પાકને પણ હાનિ

મુંબઈ, તા. 21 (એજન્સીસ) : મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લા સાથે પુરંદર ક્ષેત્ર અને અન્ય જિલ્લાઓમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે મુખ્યત્વે કાંદાના પાકને વ્યાપક નુકસાન થયું છે અને તે ખેડૂતોને પાણીના ભાવે તેમનો પાક વેચવાની ફરજ પડી રહી છે. કાંદાની સાથે ટમેટાં, બટેટા, દાડમ અને સોયાબીનના પાકને પણ ભારે નુકસાન…..

ઇ-પેપરના નવા શુલ્ક