આદિવાસીઓમાં ધર્માંતરણના વિવાદ પર ટિપ્પણી
રાયપુર, તા. 3 : છત્તીસગઢ હાઈકોર્ટે ધ્યાન ખેંચનારી ટિપ્પણીમાં કહ્યું હતું
કે, મોટી સંખ્યામાં આદિવાસીઓનાં ધર્માંતરણથી તાણ, સામાજિક બહિષ્કાર અને ઘણીવાર હિંસાની
સ્થિતિ સર્જાય છે. વિવિધ ગામોમાં ઈસાઈઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો, તેવો આરોપ
મૂકતી અરજીઓની સુનાવણી કરતાં હાઈકોર્ટે આવી વાત કરી….