• ગુરુવાર, 12 માર્ચ, 2026

રાહુલ ગાંધી તો જલેબીની ફૅક્ટરી શરૂ કરે છે : ભાજપ

નવી દિલ્હી, તા. 11 : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચામાં કૉંગ્રેસે કહ્યું હતું કે બિરલાએ નેતા પ્રતિપક્ષને ગૃહમાં બોલવાનો સમય જ નથી આપ્યો છે. 20 વખત તેઓને બોલતા રોકવામાં......