• શુક્રવાર, 31 જુલાઈ, 2026

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને સુપ્રીમ કોર્ટની નોટિસ

ચંડીગઢ પ્રશાસનની અરજી પર 2020ના વિરોધ દેખાવોના કેસમાં કાર્યવાહી

ચંદીગઢ, તા. 30 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને નોટિસ આપી હતી. મામલો 2020માં વીજળી દરોમાં વધારા સામે વિરોધ પ્રદશર્ન સાથે.....