પીઓકે પર અમેરિકી અખબારના અહેવાલ પર જવાબ : કાશ્મીર અમારું હતું અને રહેશે
વોશિંગ્ટન, તા. 30 : અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલમાં પાક કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)ને `પાકિસ્તાની કાશ્મીર' લેખાવાયું હતું. ભારતે તેનો જડબાંતોડ જવાબ આપ્યો હતો. અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે.......