ભારતની દરિયા સુરક્ષા અંગે એડવાઇઝરી, વિદેશ મંત્રાલય સામે સવાલો ઉઠાવ્યા
નવી દિલ્હી, તા. 30 : યુક્રેનના ચોર્નોમોર્સ્ક બંદર પર `એમવી એએમઆઈઆર-1' નામના જહાજમાં 13 ભારતીય નાવિક ફસાયેલા છે. આ વિસ્તારમાં રશિયા દ્વારા સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા હોવાથી પરિસ્થિતિ......