• બુધવાર, 04 નવેમ્બર, 2026

દિલ્હી બન્યું ગૅસ ચેમ્બર : વાયુ ગુણવત્તાઆંક 400ને પાર

નવી દિલ્હી, તા. 2: દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ધીરે-ધીરે વધી રહ્યું છે. આ સિઝનમાં પહેલીવાર પ્રદૂષણનો આંક (એક્યુઆઈ) 400થી વધી ગયો છે. જેથી શહેર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ રહ્યું છે. આ પ્રદૂષણ ઘટાડવા કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)એ ગ્રેપ-2ને લાગુ કર્યો છે. આ દરમ્યાન ગ્રેપ-1ના પ્રતિબંધો જળવાયેલા.....