અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 3 : મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જે અગાઉના સત્રમાં લગભગ 2 ટકા કરતા વધારે ઉછળ્યો હતો. સોનું વિશ્વ બજારમાં 3965 ડોલરની ઉંચાઇએથી પટકાઇને ફરીથી 3900 ડોલર રાત્રે બોલાતું હતુ. ઉર્જા આધારિત ફુગાવાની ચિંતા ફરીથી સપાટી પર આવવાને લીધે સોનામાં ભારે વેચવાલી......