• બુધવાર, 04 નવેમ્બર, 2026

અૉનલાઈન સર્વિસ મદદરૂપ થઈ દિવાળીની સાફસફાઈમાં

મુંબઈ, તા. 3 : દિવાળી પહેલાં ઘરની સાફસફાઈ કરવા માટે હવે અૉનલાઈન સર્વિસની મદદ લેવાનું ચલણ વધ્યું છે. આ સર્વિસ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે, કારણ કે એમાં જરૂરિયાત મુજબ એક અથવા બેથી ત્રણ કલાક માટે ઘરની સાફસફાઈ કરનાર હેલ્પર બોલાવવાનો વિકલ્પ મળે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઍપ પર હેલ્પરની.....