`દેર આયે દુરુસ્ત આયે' એ કહેવત શાહરુખ ખાનના 61મા જન્મદિવસની ઉજવણી માટે એકદમ બંધબેસતી છે. આજે એક વર્ષ વધુ મોટા થયેલા આ બૉલીવૂડ સુપરસ્ટારે જન્મદિવસની સાંજ સુધી પોતાના કટ્ટર ચાહકો સાથે સંતાકૂકડી રમી હતી. પોતાના મનપસંદ સ્ટારની એક ઝલક મેળવવા માટે મધ્યરાત્રિથી રાહ જોઈ રહેલા ચાહકોનો......