• મંગળવાર, 03 નવેમ્બર, 2026

મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે કેન્દ્ર પાસે માગ્યા રૂા. 31 હજાર કરોડ

મુંબઈ, તા. 2 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય માટે રાજ્ય સરકારે કેન્દ્ર સમક્ષ આશરે 31,000 કરોડ રૂપિયાની માગણી કરી છે. રાજ્ય સરકારે આ રાહત સહાયની માગણી સાથે રાજ્યમાં દુકાળગ્રસ્ત વિસ્તારોની કરેલી સમીક્ષાનો અહેવાલ પણ જોડયો છે. અહેવાલ પ્રમાણે રાજ્યના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં 140.15..... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ