મંચ પર આત્મવિશ્વાસ સાથએ પ્રવેશ અને પોતાની ઓળખ માટે દરેક પડકારનો સામનો કરવાનું જનૂન ધરાવતી શ્રદ્ધા કપૂરની ઈઠાનું ટ્રેલર વાયરલ થયું છે. શ્રદ્ધા આ ફિલ્મમાં એકદમ નવા અવતારમાં જોવા મળે છે. મહારાષ્ટ્રની પારંપારિક લાવણી અને તમાશા કળાની પૃષ્ઠભૂમિ પર બની આ વાર્તા એવા કલાકારની ગાથા રજૂ કરે છે જેના માટે કળા....