• રવિવાર, 01 નવેમ્બર, 2026

આખરે બાન્દ્રા સ્ટેશન પરિસર ઝૂંપડાંમુક્ત

અસરગ્રસ્તોને કાયમી આવાસ અપાતા બાકીના 94 ઝૂંપડાં તોડી પડાયાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : બાન્દ્રા પૂર્વ રેલવે સ્ટેશનને અડીને આવેલી ગરીબનગર ઝૂંપડપટ્ટી રેલવેએ સંપૂર્ણપણે હટાવી દીધી છે.  તાજેતરમાં અસંખ્ય ગેરકાયદે ઝૂંપડાં તોડી પડાયા બાદ બાકીના 94 ઝૂંપડાં પણ શુક્રવારે રેલવેએ હટાવી દેતા હવે ગરીબનગર દબાણમુક્ત થઈ ગયું છે. હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)....