• સોમવાર, 02 નવેમ્બર, 2026

શ્વેતા ત્રિપાઠી નિર્મિત પહેલી ફિલ્મ આંતરરાષ્ટ્રીય મંચ પર

શ્વેતા ત્રિપાઠી ઉત્તમ અભિનેત્રી હોવા સાથે ફિલ્મ નિર્માત્ર પણ છે. તેના માટે નિર્માત્રી તરીકે પોતાની ફિલ્મ મુજે જાન ના કહો મેરી જાનને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવી કારકિર્દીનો મહત્ત્વનો તબક્કો છે. આ વર્ષની શરૂઆતમાં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલથી લઈને ટૉરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ પેસ્ટિવલ 2026માં આ ફિલ્મ વખણાઈ....