• રવિવાર, 01 નવેમ્બર, 2026

પાનમસાલાની જાહેખબર પ્રકરણે અભિનેતા સામેની તપાસ પૂરી : મુંઢે

શાહરુખ, અજય દેવગણ અને ટાઇગરની મુશ્કેલી વધવાની શક્યતા

એફડીએના કમિશનરે જણાવ્યું હવે મામલો નિર્ણય પ્રક્રિયા માટે મોકલવામાં આવશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશનર તુકારામ મુંઢેએ આજે જણાવ્યું હતું કે અભિનેતા શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ સામેની કાર્યવાહી પૂરી થઈ છે. તેમના પર વિમલ પાનમસાલાની જાહેરાતના માધ્યમથી રાજ્યના નિયમોનો ભંગ કરવાનો આરોપ છે. એફડીએએ તપાસ પૂરી કરી લીધી છે,...