• સોમવાર, 02 નવેમ્બર, 2026

રિષભ શેટ્ટી શિવાજી મહારાજ બનશે

દક્ષિણના ફિલ્મોદ્યોગના જાણીતા અભિનેતા રિષભ શેટ્ટી ફરી એકવાર મોટા પરદે કંઈક ખાસ લાવવાની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મ કાંતારાથી દેશભરમાં જાણીતો બનેલો રિષભ હવે ભારતીય ઇતિહાસના મહાન યોદ્ધા જેમની વીરતા અને સ્વરાજનું સપનું આજે પણ લોકોને પ્રેરિત કરે છે તેમનું પાત્ર ભજવશે. આ પ્રૉજેકટની લાંબા સમયથી ચર્ચા ચાલતી હોય....