• રવિવાર, 01 નવેમ્બર, 2026

મસ્જિદ સ્ટેશનનાં ચારેય પ્લૅટફૉર્મ પર એક સાથે ટ્રેન આવે તો દુર્ઘટનાનો ભય

બે બ્રિજ બંધ : કામ ચાલતું હોવાથી બેરીકેડ મુકાતા સાંકડી જગ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : ફટાકડા ખરીદવા મુંબઈગરાઓ જ નહીં રાજ્યભરના વેપારીઓ પણ મોહંમદ અલી રોડ ઉપર આવેલી ફટાકડાની જથ્થાબંધ માર્કેટમાં આવે છે. મોહંમદ અલી રોડ પહોંચવા માટે મસ્જિદ સ્ટેશન સરળ પડે છે, પરંતુ હાલમાં બે બ્રિજ બંધ હોવાથી ગ્રાહકો અને વેપારીઓમાં ઉકળાટ છે. દૂરના પરામાંથી કે મુંબઈ બહારથી આવતા....