• રવિવાર, 01 નવેમ્બર, 2026

વિશ્વ કુસ્તીમાં સુવર્ણ ચંદ્રક જીતી મનીષાએ રચ્યો ઇતિહાસ

ચાર વર્ષ પહેલાં પિતાને ખોનાર ભાનવાલ આ સ્પર્ધા જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની

નવી દિલ્હી, તા. 30 : ભારતની સ્ટાર કુશ્તીબાજ મનીષા ભાનવાલે વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે. તેણે આજે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં અમેરિકાની એબિગેલ નેટને 59 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં 8-6થી હરાવી હતી. 29 વર્ષીય મનીષા એક સમયે....